સ્કીપ ટુ કન્ટેન્ટ

તેઓએ ખુશીથી સેવા કરી

યહોવાના સાક્ષીઓએ અનુભવ્યું છે કે ઈશ્વરની ભક્તિમાં મજબૂત થવા અને ધ્યેયો પૂરા કરવા બાઇબલમાં આપેલી ઈશ્વરની સલાહ ઘણી મદદ કરે છે.

સૌથી ઉત્તમ જીવન

શું તમે જીવનમાં કંઈક મેળવવા માંગો છો? કેમેરુન પાસેથી સાંભળીએ કે નવી જગ્યાએ કઈ રીતે તેણે સાચી ખુશી અને સંતોષ મળ્યા.

તેઓએ પોતાને ખુશીથી સોંપી દીધા

બીજા દેશમાં જઈ સેવા કરી છે, એમાંની ઘણી બહેનો શરૂઆતમાં પરદેશ જવા અચકાતી હતી. તેઓએ કઈ રીતે હિંમત ભેગી કરી? એ સેવાથી તેઓને શું શીખવા મળ્યું?

તેઓએ પોતાને ખુશીથી સોંપી દીધા—ઘાનામાં

રાજ્ય પ્રચારકોની વધુ જરૂર હોય એવા વિસ્તારોમાં કામ કરતી વખતે ઘણા પડકારોનો સામનો કરવો પડે છે. જોકે, એવી સેવાથી ઘણા આશીર્વાદો પણ મળે છે.

તેઓએ પોતાને ખુશીથી સોંપી દીધા—માડાગાસ્કરમાં

એવા પ્રચારકોને મળો જેઓ માડાગાસ્કરના વિશાળ વિસ્તારમાં રાજ્યનો સંદેશ ફેલાવવા ગયા છે.

તેઓએ પોતાને ખુશીથી સોંપી દીધા—માઇક્રોનેશિયામાં

બીજા દેશોથી માઇક્રોનેશિયાના પૅસિફિક ટાપુઓમાં આવેલાં ભાઈ-બહેનો સામે મોટા ભાગે ત્રણ પડકારો આવે છે. રાજ્ય પ્રકાશકો એ પડકારોનો સામનો કઈ રીતે કરે છે?

તેઓએ પોતાને ખુશીથી સોંપી દીધા—મ્યાનમારમાં

ઘણા યહોવાના સાક્ષીઓ શા માટે પોતાનું વતન છોડીને મ્યાનમારમાં કાપણીનું કામ કરવા આવ્યા?

તેઓએ પોતાને ખુશીથી સોંપી દીધા—ન્યૂ યૉર્કમાં

સફળ અને આરામદાયક જીવન જીવતું એક યુગલ શા માટે પોતાનું સપનાનું ઘર છોડીને નાના ઘરમાં રહેવા ગયું?

તેઓએ પોતાને ખુશીથી સોંપી દીધા—નૉર્વે દેશમાં

કઈ રીતે એક સવાલે એક કુટુંબને જરૂર વધુ હોય ત્યાં પ્રચાર કરવા ઉત્તેજન આપ્યું, જ્યાં પ્રકાશકોની સંખ્યા ખૂબ ઓછી હતી?

તેઓએ પોતાને ખુશીથી સોંપી દીધા—ઓશિઆનિયામાં

ઓશિઆનિયામાં વધુ જરૂર હોય ત્યાં સેવા આપતાં ભાઈ-બહેનો અચાનક આવતા પડકારોનો સામનો કઈ રીતે કરે છે?

તેઓએ પોતાને ખુશીથી સોંપી દીધા ફિલિપાઈન્સમાં

જાણો કે અમુકને પોતાની નોકરી જતી કરીને, પોતાનું બધું વેચીને અને ફિલિપાઈન્સમાં દૂરના વિસ્તારોમાં જવાનું ઉત્તેજન શાનાથી મળ્યું?

તેઓએ પોતાને ખુશીથી સોંપી દીધા—રશિયામાં

રશિયામાં જ્યાં પ્રકાશકોની વધારે જરૂર છે, ત્યાં પરિણીત અને અપરિણીત લોકો સેવા આપવા ગયા છે. તેઓ વિશે વાંચો. તેઓ યહોવા પર વધુ ભરોસો રાખતા શીખ્યા છે!

તેઓએ પોતાને ખુશીથી સોંપી દીધા—તાઇવાનમાં

અહીં ૧૦૦ કરતાં વધુ સાક્ષીઓ બીજી જગ્યાએથી આવીને જરૂર વધુ છે ત્યાં સેવા આપી રહ્યા છે. તેઓ પાસેથી અનુભવો અને સફળ થવાની રીતો વિશે જાણો.

તેઓએ પોતાને ખુશીથી સોંપી દીધા—તુર્કીમાં

૨૦૧૪માં, તુર્કી ખાસ પ્રચાર ઝુંબેશનું કેન્દ્ર બન્યું. એ ઝુંબેશ શા માટે યોજવામાં આવી હતી? એમાં કોણે ભાગ લીધો?

તેઓએ પોતાને ખુશીથી સોંપી દીધા—પશ્ચિમ આફ્રિકામાં

યુરોપના વતનીઓને આફ્રિકામાં જઈને વસવા માટે શામાંથી ઉત્તેજન મળ્યું? અને તેઓને એમ કરવાથી કેવું ફળ મળ્યું?

બાળપણમાં મેં કરેલી પસંદગી

કોલંબસ, ઓહાયો, અમેરિકામાં રહેતા એક છોકરાએ કંબોડિયાની ભાષા શીખવાનું નક્કી કર્યું. શા માટે? આ નિર્ણયથી તેના ભાવિ પર કેવી અસર પડી?