આઝાદી; છૂટ
આખા વિશ્વમાં ફક્ત કોની પાસે પૂરેપૂરી આઝાદી છે?
આ પણ જુઓ: રોમ ૧૧:૩૩-૩૬
-
એને લગતા અહેવાલ:
-
દા ૪:૨૯-૩૫—શક્તિશાળી રાજા નબૂખાદનેસ્સાર સમજી જાય છે કે યહોવા જ સર્વોપરી છે અને તેમણે કોઈને જવાબ આપવાની જરૂર નથી
-
યશા ૪૫:૬-૧૨—એક સર્જનહાર તરીકે યહોવાએ આપણને જવાબ આપવાની જરૂર નથી
-
યહોવા પાસે પૂરેપૂરી આઝાદી છે, તોપણ તે શું નથી કરતા?
આ પણ જુઓ: રોમ ૯:૧૪
આપણી પાસે કેમ પૂરેપૂરી આઝાદી નથી?
એક ઈશ્વરભક્ત કેમ બીજાઓને લીધે અમુક બાબતો ન કરવાનું વિચારે?
કેમ એવું કહી શકીએ કે યહોવાના ભક્તો પાસે આઝાદી છે?
યહોવાની ભક્તિ કરતા લોકો કેમ ખુશ છે?
-
એને લગતા અહેવાલ:
-
ઉત ૧૮:૩; હિબ્રૂ ૧૧:૮-૧૦—ઇબ્રાહિમ યહોવાએ આપેલી આશા હંમેશાં યાદ રાખે છે. એનાથી તેમને યહોવાની સેવા કરતા રહેવા મદદ મળે છે
-
હિબ્રૂ ૧૧:૨૪-૨૬—મૂસા યહોવાની ભક્તિ કરવાનો નિર્ણય લે છે. એટલે યહોવા તેમને ખુશહાલ જીવનની, ખરી આઝાદીની અને ભાવિની જોરદાર આશા આપે છે
-
યહોવાએ આપણને શાનાથી આઝાદ કર્યા છે?
આપણને મળેલી આઝાદીનો કેમ ખોટો ઉપયોગ ન કરવો જોઈએ?
ભલે એક ઈશ્વરભક્ત પાસે કંઈક કરવાની છૂટ હોય, પણ કયા સંજોગોમાં તે પ્રેમને લીધે એ નહિ કરે?
આપણા સંદેશાથી લોકો કઈ રીતે આઝાદ થાય છે?
આપણને ભાવિમાં કેવી આઝાદી મળશે?
જેઓ પોતાની મરજી પ્રમાણે કરે છે તેઓ કઈ રીતે ગુલામ બની જાય છે?
કઈ રીતે ખબર પડે છે કે યહોવા માટે બધા એકસમાન છે?
૧કો ૭:૨૨; ગલા ૩:૨૮; કોલ ૩:૧૦, ૧૧
આ પણ જુઓ: ૧કો ૧૨:૧૩