દિલ; મન
કેમ કહી શકીએ કે બાઇબલમાં ઘણી વાર “દિલ” કે “મન” શબ્દ આપણાં વિચારો, ઇરાદા, ગુણો અને લાગણીઓને બતાવે છે?
ગી ૪૯:૩; ની ૧૬:૯; લૂક ૫:૨૨; પ્રેકા ૨:૨૬
-
એને લગતા અહેવાલ:
-
લૂક ૯:૪૬-૪૮—ઈસુ જાણી લે છે કે પ્રેરિતોનાં દિલમાં બીજાઓથી ચઢિયાતા બનવાની ઇચ્છા છે, એટલે તે તેઓના વિચારો સુધારે છે
-
પોતાના દિલની સંભાળ રાખવી કેમ જરૂરી છે?
-
એને લગતા અહેવાલ:
-
ઉત ૬:૫-૭—દિલના ખરાબ વિચારોને લીધે માણસોની દુષ્ટતા વધી ગઈ છે, એટલે ઈશ્વર પૂરથી તેઓનો નાશ કરી દે છે
-
૧રા ૧૧:૧-૧૦—સુલેમાન રાજા પોતાના દિલની સંભાળ રાખતા નથી અને તે બીજા દેશની સ્ત્રીઓ સાથે લગ્ન કરે છે. એ સ્ત્રીઓ સુલેમાનનું દિલ યહોવાથી દૂર લઈ જાય છે
-
માર્ક ૭:૧૮-૨૩—ઈસુ સમજાવે છે કે માણસના દિલમાંથી જ દુષ્ટ વિચારો નીકળે છે અને તે એવું કંઈક કરી બેસે છે જેને યહોવા ધિક્કારે છે
-
આપણે કઈ રીતે દિલની સંભાળ રાખી શકીએ?
ગી ૧૯:૧૪; ની ૩:૩-૬; લૂક ૨૧:૩૪; ફિલિ ૪:૮
આ પણ જુઓ: એઝ ૭:૮-૧૦; ગી ૧૧૯:૧૧
-
એને લગતા અહેવાલ:
-
એફે ૬:૧૪-૧૮; ૧થે ૫:૮—પ્રેરિત પાઉલ સમજાવે છે કે જેમ બખ્તર સૈનિકના દિલનું રક્ષણ કરે છે તેમ નેકી, શ્રદ્ધા અને પ્રેમ આપણાં દિલનું રક્ષણ કરે છે
-
કઈ રીતે જાણી શકીએ કે આપણાં દિલમાં દુષ્ટતાનો ફણગો ફૂટી રહ્યો છે કે નહિ?
આ પણ જુઓ: ની ૬:૧૨-૧૪
-
એને લગતા અહેવાલ:
-
૨કા ૨૫:૧, ૨, ૧૭-૨૭—અમાઝ્યા રાજા થોડા સમય માટે યહોવાની નજરમાં જે ખરું છે એ કરે છે, પણ પૂરા દિલથી નહિ. એટલે તે ઘમંડી બની જાય છે અને યહોવાનું કહ્યું કરતો નથી. એનાં તેને ખરાબ પરિણામ ભોગવવાં પડે છે
-
માથ ૭:૧૭-૨૦—ઈસુ સમજાવે છે કે જેમ સડેલું ઝાડ ખરાબ ફળ આપે છે, તેમ દુષ્ટ હૃદય આપણને ખરાબ કામ કરવા પ્રેરે છે
-
આપણું દિલ સારું હોય એ કેમ જરૂરી છે અને એવું દિલ કેળવવા આપણે શું કરવું જોઈએ?
આ પણ જુઓ: ગી ૧૧૯:૯૭, ૧૦૪; રોમ ૧૨:૯-૧૬; ૧તિ ૧:૫
-
એને લગતા અહેવાલ:
-
૨રા ૨૦:૧-૬—હિઝકિયા રાજા આખી જિંદગી યહોવાને વફાદાર રહે છે અને પૂરા દિલથી તેમની ભક્તિ કરે છે. એટલે તે મરણ પથારીએ હોય છે ત્યારે યહોવાને દયા માટે કાલાવાલા કરી શકે છે
-
માથ ૨૧:૨૮-૩૨—ઈસુ ઉદાહરણ આપીને સમજાવે છે કે માણસના દિલમાં શું છે એ તેનાં કામોથી ખબર પડે છે, ફક્ત તેની વાતોથી નહિ
-
યહોવા દિલ તપાસે છે, એ જાણીને કેમ દિલાસો મળે છે?
આ પણ જુઓ: ૧શ ૨:૩
-
એને લગતા અહેવાલ:
-
૧શ ૧૬:૧-૧૩—શમુએલ પ્રબોધકને શીખવા મળે છે કે યહોવા બહારનો દેખાવ નહિ પણ દિલ જુએ છે
-
૨કા ૬:૨૮-૩૧—મંદિરના ઉદ્ઘાટન વખતે સુલેમાનની પ્રાર્થનાથી ખબર પડે છે કે યહોવા દરેકનું દિલ સારી રીતે જાણે છે અને એ પ્રમાણે દયા બતાવે છે
-