સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વાણી-વર્તન

વાણી-વર્તન

ખ્રિસ્તીઓ જે વાતો શીખવે છે, એ પ્રમાણે તેઓએ પોતે કેમ જીવવું જોઈએ?

ખ્રિસ્તીઓએ કોના પગલે ચાલવું જોઈએ?

ખ્રિસ્તીઓ ઈશ્વરનાં ધોરણો પ્રમાણે જીવે છે ત્યારે, એનું કેવું પરિણામ આવે છે?

ખોટાં કામોથી દૂર રહેવા આપેલી કલમો કઈ રીતે મદદ કરે છે?

ની ૪:૨૩-૨૭; યાકૂ ૧:૧૪, ૧૫

આ પણ જુઓ: માથ ૫:૨૮; ૧૫:૧૯; રોમ ૧:૨૬, ૨૭; એફે ૨:૨, ૩

  • એને લગતા અહેવાલ:

    • ઉત ૩:૧-૬—હવા ખોટી ઇચ્છાઓને પોતાના પર હાવી થવા દે છે

    • યહો ૭:૧, ૪, ૫, ૨૦-૨૫—આખાન યહોવાનું માનતો નથી, એટલે ઘણા લોકોએ એનું ખરાબ પરિણામ ભોગવવું પડે છે

જે ખરું છે એ કરવા આપેલી કલમો કઈ રીતે મદદ કરે છે?

રોમ ૧૨:૨; એફે ૪:૨૨-૨૪; ફિલિ ૪:૮; કોલ ૩:૯, ૧૦

આ પણ જુઓ: ની ૧:૧૦-૧૯; ૨:૧૦-૧૫; ૧પિ ૧:૧૪-૧૬

  • એને લગતા અહેવાલ:

    • ઉત ૩૯:૭-૧૨—પોટીફારની પત્ની યૂસફને પોતાની જાળમાં ફસાવવાની કોશિશ કરે છે ત્યારે, યૂસફ ત્યાંથી ભાગી જાય છે

    • અયૂ ૩૧:૧, ૯-૧૧—અયૂબે પાકો નિર્ણય કર્યો છે કે તે બીજી સ્ત્રીઓને ખરાબ નજરે નહિ જુએ

    • માથ ૪:૧-૧૧—શેતાન જ્યારે ઈસુનું પરીક્ષણ કરે છે, ત્યારે ઈસુ તેની વાતોમાં આવી જતા નથી

ખ્રિસ્તીઓએ કેવા વલણથી દૂર રહેવું જોઈએ?

ખ્રિસ્તીઓએ કયાં ખરાબ કામોથી દૂર રહેવું જોઈએ?

આ જુઓ: “ખરાબ કામો

ખ્રિસ્તીઓમાં કયા ગુણો હોવા જોઈએ?

આજ્ઞા પાળવી

આ જુઓ: “આજ્ઞા પાળવી

આદર અને માન આપવાં

ફિલિ ૨:૩, ૪; ૧પિ ૩:૧૫

આ પણ જુઓ: એફે ૫:૩૩; ૧પિ ૩:૧, ૨,

  • એને લગતા અહેવાલ:

    • ગણ ૧૪:૧-૪, ૧૧—ઇઝરાયેલીઓ પ્રબોધક મૂસા અને પ્રમુખ યાજક હારુનનો અનાદર કરે છે. યહોવાની નજરે એ તેમનો અનાદર કર્યા બરાબર છે

    • માથ ૨૧:૩૩-૪૧—ઈસુ ઉદાહરણ આપીને સમજાવે છે કે જેઓ યહોવાના પ્રબોધકો અને ઈશ્વરના દીકરાને માન નથી આપતા, તેઓના કેવા હાલ થશે

આધીન રહેવું

એફે ૫:૨૧; હિબ્રૂ ૧૩:૧૭

આ પણ જુઓ: યોહ ૬:૩૮; એફે ૫:૨૨-૨૪; કોલ ૩:૧૮

  • એને લગતા અહેવાલ:

    • લૂક ૨૨:૪૦-૪૩—ઈસુ મુશ્કેલ સંજોગોમાં પણ પોતાના પિતાને આધીન રહે છે અને તેમની ઇચ્છા પૂરી કરે છે

    • ૧પિ ૩:૧-૬—પ્રેરિત પિતર જણાવે છે કે પત્નીઓએ સારાની જેમ પોતાના પતિને આધીન રહેવું જોઈએ

ઈમાનદારી

આ જુઓ: “ઈમાનદારી

ઈશ્વરને પ્રમાણિક રહેવું

ઉદારતા

આ જુઓ: “ઉદારતા

કરુણા

આ જુઓ: “કરુણા

દયા

આ જુઓ: “દયા

દરેક બાબતમાં વિશ્વાસુ

લૂક ૧૬:૧૦

આ પણ જુઓ: ઉત ૬:૨૨; નિર્ગ ૪૦:૧૬

  • એને લગતા અહેવાલ:

    • દા ૧:૩-૫, ૮-૨૦—દાનિયેલ પ્રબોધક અને તેમના ત્રણ સાથીઓ ખાવા-પીવાની બાબતમાં મૂસાના નિયમશાસ્ત્રમાં આપેલા નિયમો પાળે છે

    • લૂક ૨૧:૧-૪—ઈસુ ગરીબ વિધવાના વખાણ કરે છે, કેમ કે તેની પાસે થોડા પૈસા હતા તોપણ તેણે દાન આપીને બતાવ્યું કે તેને ઈશ્વરમાં પૂરો વિશ્વાસ છે

ધીરજથી સહન કરવું; અડગ રહેવું

માથ ૨૪:૧૩; લૂક ૨૧:૧૯; ૧કો ૧૫:૫૮; ગલા ૬:૯; હિબ્રૂ ૧૦:૩૬

આ પણ જુઓ: રોમ ૧૨:૧૨; ૧તિ ૪:૧૬; પ્રક ૨:૨, ૩

  • એને લગતા અહેવાલ:

    • હિબ્રૂ ૧૨:૧-૩—ઈસુનો દાખલો આપીને પાઉલ ખ્રિસ્તીઓને ધીરજથી દોડતા રહેવા ઉત્તેજન આપે છે

    • યાકૂ ૫:૧૦, ૧૧—યાકૂબ જણાવે છે કે અયૂબે ધીરજથી સહન કર્યું, એટલે યહોવાએ તેમને આશીર્વાદ આપ્યો

નમ્રતા

આ જુઓ: “નમ્રતા

પક્ષપાત ન કરવો

પવિત્ર શક્તિથી ઉત્પન્‍ન થતા ગુણ

પ્રાર્થના કરતા રહેવું

બધું વ્યવસ્થિત રીતે કરવું

બીજાઓની ભલાઈનો વિચાર કરવો

બીજાઓને ઉત્તેજન આપવું; દૃઢ કરવા

યશા ૩૫:૩, ૪; રોમ ૧:૧૧, ૧૨; હિબ્રૂ ૧૦:૨૪, ૨૫

આ પણ જુઓ: રોમ ૧૫:૨; ૧થે ૫:૧૧

  • એને લગતા અહેવાલ:

    • ૧શ ૨૩:૧૫-૧૮—શાઉલ રાજા જ્યારે દાઉદનો જીવ લેવા પાછળ પડે છે, ત્યારે યોનાથાન દાઉદનો ભરોસો દૃઢ કરે છે

    • પ્રેકા ૧૫:૨૨-૩૧—પહેલી સદીમાં નિયામક જૂથ મંડળોને પત્ર મોકલે છે. એ વાંચીને ભાઈ-બહેનોને ઘણું ઉત્તેજન મળે છે

બીજાઓને પોતાના કરતાં ચઢિયાતા ગણવા

આ જુઓ: “નમ્રતા

ભક્તિભાવ

૧તિ ૬:૬; ૨પિ ૨:૯; ૩:૧૧

આ પણ જુઓ: ૧તિ ૫:૪; ૨તિ ૩:૧૨

  • એને લગતા અહેવાલ:

    • પ્રેકા ૧૦:૧-૭—કર્નેલિયસ યહૂદી નથી, તોપણ યહોવા તેમના પર ધ્યાન આપે છે. તે જુએ છે કે કર્નેલિયસ ઈશ્વરનો ડર રાખનાર, ધાર્મિક, કરગરીને પ્રાર્થના કરનાર અને ઉદાર છે

    • ૧તિ ૩:૧૬—ઈશ્વરની ભક્તિ કરવામાં ઈસુ સૌથી ઉત્તમ દાખલો બેસાડે છે

મહેનતુ; પૂરા દિલથી કામ કરવું

આ જુઓ: “કામ; નોકરી

મહેમાનગતિ

આ જુઓ: “મહેમાનગતિ

માફ કરવા તૈયાર રહેવું

આ જુઓ: “માફી

માયાળુ અને ઉત્તેજન આપતા શબ્દો બોલવા

ની ૧૨:૧૮; ૧૬:૨૪; કોલ ૪:૬; તિત ૨:૬-૮

આ પણ જુઓ: ની ૧૦:૧૧; ૨૫:૧૧; કોલ ૩:૮

  • એને લગતા અહેવાલ:

    • ગી ૪૫:૨—મસીહ વિશેની આ ભવિષ્યવાણીમાં જણાવ્યું છે કે યહોવાએ પસંદ કરેલા રાજાના હોઠે માયાળુ શબ્દો વહે છે

    • લૂક ૪:૨૨—ઈસુ પોતાની વાતોથી લોકોનું દિલ જીતી લે છે

યહોવા પર ભરોસો

યહોવા સાથે મજબૂત સંબંધ રાખવો; યહોવાની ઇચ્છાને જીવનમાં પહેલી રાખવી

માથ ૬:૩૩; રોમ ૮:૫; ૧કો ૨:૧૪-૧૬

  • એને લગતા અહેવાલ:

    • હિબ્રૂ ૧૧:૮-૧૦—ઇબ્રાહિમ પરદેશી તરીકે તંબુઓમાં રહે છે, કેમ કે યહોવાનું રાજ્ય તેમના માટે એક હકીકત છે

    • હિબ્રૂ ૧૧:૨૪-૨૭—યહોવા જાણે નજર સામે હોય એ રીતે મૂસા જીવનના દરેક નિર્ણય લે છે

યહોવાનો ડર રાખવો

અયૂ ૨૮:૨૮; ગી ૩૩:૮; ની ૧:૭

આ પણ જુઓ: ગી ૧૧૧:૧૦

  • એને લગતા અહેવાલ:

    • નહે ૫:૧૪-૧૯—રાજ્યપાલ નહેમ્યા યહોવાનો ડર રાખે છે, એટલે તે બીજા રાજ્યપાલોની જેમ લોકોનો ફાયદો ઉઠાવતા નથી

    • હિબ્રૂ ૫:૭, ૮—ઈશ્વરનો ડર રાખવામાં ઈસુ સારો દાખલો બેસાડે છે

વફાદારી

આ જુઓ: “વફાદારી

શુદ્ધ ચારિત્ર; પવિત્રતા

૨કો ૧૧:૩; ૧તિ ૪:૧૨; ૫:૧, ૨, ૨૨; ૧પિ ૩:૧, ૨

આ પણ જુઓ: ફિલિ ૪:૮; તિત ૨:૩-૫

  • એને લગતા અહેવાલ:

    • ઉત ૩૯:૪-૧૨—પોટીફારની પત્ની યૂસફને વારંવાર ફસાવવાની કોશિશ કરે છે, તોપણ યૂસફ પોતાનું ચારિત્ર શુદ્ધ રાખે છે

    • ગીગી ૪:૧૨; ૮:૬—શૂલ્લામી છોકરી એક “બંધ કરેલી વાડી જેવી” છે. તે જે છોકરાને પ્રેમ કરે છે તેને વફાદાર રહે છે અને પોતાનું ચારિત્ર શુદ્ધ રાખે છે

સંતોષ રાખવો

આ જુઓ: “સંતોષ

સંયમ; મર્યાદા

સાચું બોલવું

આ જુઓ: “ઈમાનદારી

સાથે મળીને કામ કરવું

સભા ૪:૯, ૧૦; ૧કો ૧૬:૧૬; એફે ૪:૧૫, ૧૬

આ પણ જુઓ: ગી ૧૧૦:૩; ફિલિ ૧:૨૭, ૨૮; હિબ્રૂ ૧૩:૧૭

  • એને લગતા અહેવાલ:

    • ૧કા ૨૫:૧-૮—દાઉદ રાજા મંદિર માટે સંગીતકારો અને ગાયકોની એ રીતે ગોઠવણ કરે છે કે તેઓ ભેગા મળીને પોતાની જવાબદારી પૂરી કરી શકે

    • નહે ૩:૧, ૨, ૮, ૯, ૧૨; ૪:૬-૮, ૧૪-૧૮, ૨૨, ૨૩; ૫:૧૬; ૬:૧૫—લોકો સાથે મળીને કામ કરવા તૈયાર હતા, એટલે યહોવા તેઓને આશીર્વાદ આપે છે અને તેઓ યરૂશાલેમનો કોટ ૫૨ દિવસોમાં પૂરો કરે છે

હિંમત

આ જુઓ: “હિંમત