શિસ્ત
શિસ્ત આપવા બાઇબલનો ઉપયોગ કરવો કેમ સૌથી સારું છે?
આપણને બધાને કેમ માર્ગદર્શન અને શિખામણની જરૂર પડે છે?
આ પણ જુઓ: યર્મિ ૧૭:૯
યહોવા શિસ્ત આપે છે ત્યારે શું દેખાઈ આવે છે?
આ પણ જુઓ: પુન ૮:૫; ની ૧૩:૨૪; પ્રક ૩:૧૯
-
એને લગતા અહેવાલ:
-
૨શ ૧૨:૯-૧૩; ૧રા ૧૫:૫; પ્રેકા ૧૩:૨૨—દાઉદ રાજા ગંભીર પાપ કરે છે ત્યારે યહોવા તેમને પ્રેમથી શિસ્ત આપે છે અને માફ કરે છે
-
યૂના ૧:૧-૪, ૧૫-૧૭; ૩:૧-૩—યૂના પ્રબોધક પોતાની સોંપણીથી દૂર ભાગે છે ત્યારે યહોવા તેમને સુધારે છે અને ફરી એક વાર તક આપે છે
-
યહોવાની શિસ્ત સ્વીકારવામાં જ કેમ સમજદારી છે?
ની ૯:૮; ૧૨:૧; ૧૭:૧૦; હિબ્રૂ ૧૨:૫, ૬
આ પણ જુઓ: ૨કા ૩૬:૧૫, ૧૬
જેઓ યહોવાની શિસ્ત સ્વીકારતા નથી તેઓએ કેવું પરિણામ ભોગવવું પડી શકે?
ની ૧:૨૪-૨૬; ૧૩:૧૮; ૧૫:૩૨; ૨૯:૧
આ પણ જુઓ: યર્મિ ૭:૨૭, ૨૮, ૩૨-૩૪
-
એને લગતા અહેવાલ:
-
યર્મિ ૫:૩-૭—ઇઝરાયેલીઓ પોતાનું દિલ કઠણ કરે છે અને સુધરતા નથી, એટલે યહોવા તેઓને વધારે કડક શિસ્ત આપે છે
-
સફા ૩:૧-૮—યરૂશાલેમના લોકો યહોવાની શિસ્ત સ્વીકારતા નથી, એટલે યહોવા તેઓનો નાશ થવા દે છે
-
યહોવાની શિસ્ત સ્વીકારવાથી કેવા આશીર્વાદો મળે છે?
ની ૪:૧૩; ૧કો ૧૧:૩૨; તિત ૧:૧૩; હિબ્રૂ ૧૨:૧૦, ૧૧
-
એને લગતા અહેવાલ:
-
પુન ૩૦:૧-૬—મૂસા લોકોને જણાવે છે કે જો તેઓ યહોવાની વાત માનશે તો તેઓને આશીર્વાદો મળશે
-
૨કા ૭:૧૩, ૧૪—યહોવા સુલેમાન રાજાને જણાવે છે કે જો લોકો યહોવાની શિસ્ત સ્વીકારશે તો એનાં કેવાં સારાં પરિણામ મળશે
-
બીજાઓને મળેલી શિસ્તથી આપણે કેમ શીખવું જોઈએ?
કોઈને કડક શિસ્ત મળે તો આપણે કેમ ખુશ ન થવું જોઈએ?
યહોવા આપણને શિસ્ત અને સલાહ આપે ત્યારે એમાંથી ફાયદો મેળવવા શું કરવું જોઈએ?
આ પણ જુઓ: પુન ૧૭:૧૮, ૧૯; ગી ૧૧૯:૯૭
-
એને લગતા અહેવાલ:
-
૧કા ૨૨:૧૧-૧૩—દાઉદ રાજા પોતાના દીકરા સુલેમાનને ખાતરી આપે છે કે તે યહોવાનું માર્ગદર્શન પાળતો રહેશે ત્યાં સુધી તેને આશીર્વાદ મળતા રહેશે
-
ગી ૧:૧-૬—યહોવા વચન આપે છે કે જેઓ તેમના નિયમો વાંચે છે અને એના પર મનન કરે છે, તેઓને તે આશીર્વાદ આપશે
-
જો માતા-પિતા બાળકોને પ્રેમ કરતા હશે તો કેમ બાળકોને શિસ્ત આપશે?
આ જુઓ: “માતા-પિતા”
માતા-પિતા શિસ્ત આપે ત્યારે બાળકોએ શું કરવું જોઈએ?
આ જુઓ: “કુટુંબ—દીકરાઓ અને દીકરીઓ”