કુટુંબ સુખી બનાવો

પ્રસ્તાવના

આ પુસ્તિકામાં આપેલા બાઇબલ સિદ્ધાંતોને જીવનમાં લાગુ પાડવાથી તમારું કુટુંબ અને લગ્નજીવન સુખી થઈ શકે છે.

ભાગ ૧

ઈશ્વરની મદદથી લગ્નજીવન સુખી બનાવો

બે સાદા સવાલો પર વિચાર કરવાથી લગ્નજીવનમાં સુધારો લાવવા મદદ મળશે.

ભાગ ૨

એકબીજાને વફાદાર રહો

લગ્નજીવનમાં વફાદાર રહેવાનો એવો અર્થ થાય કે ફક્ત વ્યભિચારથી દૂર રહીએ?

ભાગ ૩

મુશ્કેલીઓ કઈ રીતે થાળે પાડવી?

સાથે મળીને કામ કરવાથી તમારું લગ્નજીવન નબળું અને દુઃખી નહિ, પણ વધારે મજબૂત અને આનંદી બનશે.

ભાગ ૪

પૈસા કઈ રીતે વાપરવા?

ભરોસો અને વફાદારી કેમ જરૂરી છે?

ભાગ ૫

સગાં-વહાલાં સાથે સારા સંબંધો કઈ રીતે જાળવવા?

લગ્નજીવનમાં બાંધછોડ કર્યા વગર તમારાં માબાપને માન આપી શકશો.

ભાગ ૬

બાળક આવવાથી જીવનમાં ફેરફારો આવે છે

શું બાળક આવવાથી લગ્નજીવન વધુ મજબૂત બની શકે?

ભાગ ૭

બાળકોને કઈ રીતે શીખવવું જોઈએ?

શિસ્તનો અર્થ એ નથી કે બાળકોને ફક્ત સજા કરવી. એમાં બાળકોને એ સમજવા પણ મદદ કરવી જોઈએ કે તેઓ માટે કેમ નિયમો બનાવવામાં આવ્યા છે.

ભાગ ૮

કરુણ બનાવ બને ત્યારે

બીજાઓ પાસેથી જરૂરી મદદ માંગો.

ભાગ ૯

કુટુંબ સાથે મળીને યહોવાની ભક્તિ કરો

કુટુંબ તરીકે ભક્તિમાં વધુ આનંદ કઈ રીતે માણી શકો?