સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ


આ ચોપડીમાંથી તમે જે શીખ્યા એ કેવું લાગ્યું?

આ ચોપડીમાંથી તમે જે શીખ્યા એ કેવું લાગ્યું?

શું તમારે બાઇબલમાંથી વધારે જાણવું છે?

તમે જે શીખ્યા એ તો બસ એક શરૂઆત છે. તમે હજી પણ વધારે શીખી શકો છો. એ માટે દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો ચોપડી જુઓ.

આ ચોપડી એકદમ ફ્રી છે. એમાંથી શીખવા તમારે કોઈ પૈસા આપવા નહિ પડે. આપણે સાથે મળીને એમાંથી ચર્ચા કરી શકીએ, એ પણ તમને ફાવે એવા સમયે અને જગ્યાએ.

આ ચોપડીમાંથી તમને આવા સવાલોના જવાબ મળશે:

  • ઈશ્વરે માણસને કેમ બનાવ્યો?

  • મનની શાંતિ મેળવવા હું શું કરું?

  • કુટુંબમાં સુખ-શાંતિ લાવવા હું શું કરું?

  • સારા ભાવિ માટે ઈશ્વરે કેવાં વચનો આપ્યાં છે?

જો તમને આ ચોપડી જોઈતી હોય અને એમાંથી શીખવું હોય, તો યહોવાના સાક્ષીઓ સાથે વાત કરો અથવા અમારી વેબસાઇટ jw.org/gu પર બાઇબલ અભ્યાસ માટે વિનંતી કરો.