૨૦૨૨ સાચી શાંતિ મેળવો! મહાસંમેલનનો કાર્યક્રમ

શુક્રવાર

શુક્રવારનો કાર્યક્રમ ગીતશાસ્ત્ર ૨૯:૧૧ પર આધારિત છે—“યહોવા પોતાના લોકોને શાંતિનો આશીર્વાદ આપશે.”

શનિવાર

શનિવારનો કાર્યક્રમ ૨ પિતર ૩:૧૪ પર આધારિત છે—“નિર્દોષ, કલંક વગરના અને શાંતિમાં રહેનારા લોકો સાબિત થાઓ.”

રવિવાર

રવિવારનો કાર્યક્રમ રોમનો ૧૫:૧૩ પર આધારિત છે—“આશા આપનાર ઈશ્વર તમને પુષ્કળ આનંદ અને શાંતિથી ભરપૂર કરે.”

મહેમાનો માટે માહિતી

મહાસંમેલનમાં આવનાર મહેમાનોને મદદ મળે એવી માહિતી.