સ્કીપ ટુ કન્ટેન્ટ

ચોકીબુરજ અને સજાગ બનો! મૅગેઝિન

અમારા બાઇબલ આધારિત મૅગેઝિનો ૧૫૦થી વધારે ભાષાઓમાં ડાઉનલોડ કરી શકાય છે. ચોકીબુરજ મૅગેઝિન જણાવે છે કે બાઇબલની ભવિષ્યવાણીઓ કઈ રીતે દુનિયાના બનાવોમાં પૂરી થઈ રહી છે. એ લોકોને ઈશ્વરના રાજ્યની ખુશખબર દ્વારા દિલાસો આપે છે અને ઈસુ ખ્રિસ્તમાં ભરોસો મૂકવા ઉત્તેજન આપે છે. સજાગ બનો! બતાવે છે કે આજની મુશ્કેલીઓનો કઈ રીતે સામનો કરી શકાય. તેમ જ, નજીકમાં આખી દુનિયામાં સુખ-શાંતિ લાવવાનું ઈશ્વરે જે વચન આપ્યું છે, એમાં ભરોસો વધારવા એ મદદ કરે છે.

 

ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ

સપ્ટેમ્બર ૨૦૨૪

આ અંકમાં નવેમ્બર ૧૧–ડિસેમ્બર ૮, ૨૦૨૪ સુધીના લેખો આપવામાં આવ્યા છે.

સજાગ બનો!

તમે કઈ રીતે આદર-માન બતાવી શકો?

આજે લોકોને અહેસાસ થયો છે કે એકબીજાને આદર આપવો કેટલો જરૂરી છે. તેઓ એ જાણવાની પણ કોશિશ કરી રહ્યા છે કે તેઓ એકબીજાને કઈ રીતે આદર આપી શકે? ચાલો જોઈએ કે એકબીજાને આદર આપવા યહોવાના સાક્ષીઓ કઈ રીતે ઉત્તેજન આપી રહ્યા છે.

જુઓ

સજાગ બનો!

સજાગ બનો!

સજાગ બનો!

સજાગ બનો!

સજાગ બનો!

ચોકીબુરજ

ચોકીબુરજ

ચોકીબુરજ

ચોકીબુરજ

ચોકીબુરજ

ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ

ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ

ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ

ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ

ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ

ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ

ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ

ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ

ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ