તેઓની શ્રદ્ધાને પગલે ચાલો

આ વીડિયો સીરીઝમાં, બાઇબલ સમયના વિશ્વાસુ સ્ત્રી-પુરુષોના દાખલામાંથી શીખો.

તેઓની શ્રદ્ધાને પગલે ચાલો—ઇબ્રાહિમ, ભાગ ૧

આ વીડિયોમાં આપણે જોઈશું કે કઈ રીતે ઇબ્રાહિમને ખાતરી થઈ કે યહોવા પોતે આપેલાં દરેક વચનો જરૂર પૂરાં કરે છે.

તેઓની શ્રદ્ધાને પગલે ચાલો—ઇબ્રાહિમ, ભાગ ૨

આ વીડિયોમાં આપણે જોઈશું કે કઈ રીતે ઇબ્રાહિમે ફક્ત પોતાના માટે જ નહિ, પણ આખી માણસજાત માટે આશીર્વાદ મેળવ્યો.

તેઓની શ્રદ્ધાને પગલે ચાલો—રિબકા

શું રિબકા પાસે એટલી શ્રદ્ધા હતી કે તે પોતાનું ઘર છોડીને અજાણી જગ્યાએ મુસાફરી કરે?

તેઓની શ્રદ્ધાને પગલે ચાલો—મરિયમ

બધાથી ભૂલો થાય છે, મરિયમથી પણ ભૂલો થઈ હતી. યહોવા પરની શ્રદ્ધાને લીધે તેમને શિસ્ત સ્વીકારવા મદદ મળી એ વિશે જાણો.

બીજી માહિતી જુઓ

ઈશ્વરમાં શ્રદ્ધા

તેઓની શ્રદ્ધાને પગલે ચાલો

બાઇબલ સમયના ઈશ્વરભક્તોના પગલે ચાલો અને ઈશ્વરની નજીક જાઓ.