યહોવાના સાક્ષીઓ—શ્રદ્ધા વધારતા દાખલા, ભાગ ૧: અંધકારમાંથી બહાર
બાઇબલ વિદ્યાર્થીઓને જૂઠા ધર્મોની વર્ષો જૂની માન્યતાઓમાંથી બહાર આવવા ઘણી શ્રદ્ધાની જરૂર પડી. જોકે, સત્યનો પ્રકાશ ફેલાવવામાં તેઓ ઉત્સાહી અને હિંમતવાન હતા. તેઓની હિંમત અને વફાદારીનો તેમ જ, યહોવા કઈ રીતે તેઓને ‘અંધકારમાંથી તેમના પ્રકાશમાં’ લાવ્યા એનો વિચાર કરો.
બીજી માહિતી જુઓ
ડોક્યુમેન્ટરી
યહોવાના સાક્ષીઓ—શ્રદ્ધા વધારતા દાખલા, ભાગ ૨: પ્રકાશ વધતો જાય છે
ઈસુએ તેમના અનુયાયીઓને “સર્વ દેશનાઓને શિષ્ય” બનાવવાની આજ્ઞા આપી. ઘણી સતાવણી અને મુશ્કેલીઓમાં બાઇબલ વિદ્યાર્થીઓએ અનુભવ કર્યો કે પ્રકાશ વધતો જાય એનો શું અર્થ થાય.