સ્કીપ ટુ કન્ટેન્ટ

યહોવાના સાક્ષીઓ—શ્રદ્ધા વધારતા દાખલા, ભાગ ૨: પ્રકાશ વધતો જાય છે

ઈસુએ આજ્ઞા આપી હતી કે “સર્વ દેશનાઓને શિષ્ય” બનાવો. બાઇબલ વિદ્યાર્થીઓએ એ આજ્ઞા પૂરી કરવા ઘણું કામ કરવાનું હતું. ઘણા વિરોધીઓ ઊભા થવાના હતા. બાઇબલ વિશેની તેઓની સમજણમાં વધારો થવાનો હતો. તેઓની શ્રદ્ધામાં સુધારો થવાનો હતો. ભાગ બેમાં જોઈશું કે યહોવાએ પોતાના લોકોને ૧૯૨૨થી લઈને આજ સુધી કેવી રીતે દોર્યા છે.

બીજી માહિતી જુઓ

ડોક્યુમેન્ટરી

યહોવાના સાક્ષીઓ—શ્રદ્ધા વધારતા દાખલા, ભાગ ૧: અંધકારમાંથી બહાર

આ એવા લોકોનો અનુભવ છે જેઓ ગમે તેવી સતાવણી સહીને પણ સત્યના પ્રકાશમાં રહેવા ચાહે છે. તેઓનો અનુભવ તમને યહોવાને વળગી રહેવા મદદ કરશે.