બીજા યુવાનો શું કહે છે
દુનિયાભરમાં અનેક યુવાનોના જીવનમાં મુશ્કેલીઓ આવે છે. આ નાના વીડિયોમાં જુઓ કે તેઓ કઈ રીતે એનો સામનો કરે છે.
હું કઈ રીતે મમ્મી-પપ્પા સાથે વાત કરું?
કદાચ ધાર્યા કરતાં વધારે ફાયદા થાય.
કોઈ હેરાન કરે ત્યારે શું કરું?
તમે હેરાન કરનારને બદલી નથી શકતા, પણ તમે પોતાનું વર્તન ચોક્કસ બદલી શકો છો.
યુવાનો શું કહે છે કામમાં ઢીલ કરવા વિશે
અમુક યુવાનો કહે છે કે કામમાં ઢીલ કરવાથી કેવું નુકસાન થાય છે અને સમયસર કામ કરવાથી કેવા ફાયદા થાય છે એ જુઓ.
હું કોણ છું?
જવાબો જાણતા હશો તો મુશ્કેલીઓનો સારી રીતે સામનો કરવા મદદ મળી શકે.
સાથી વિદ્યાર્થીઓના દબાણનો સામનો કઈ રીતે કરી શકું?
જાણો કે બાઇબલ સિદ્ધાંતો કઈ રીતે તમને યોગ્ય નિર્ણય લેવા મદદ કરી શકે.
દેખાવ વિશે બીજા યુવાનો શું કહે છે
યુવાનો કેમ પોતાના દેખાવ વિશે વધારે પડતી ચિંતા કરે છે? તેઓને શાનાથી મદદ મળી શકે?
મારા દેખાવ વિશે મને કેમ ચિંતા થાય છે?
તમે કઈ રીતે પોતાની લાગણીઓને કાબૂમાં રાખી શકો એ વિશે શીખો.
લગ્ન પહેલાં સેક્સના દબાણ સામે હું કઈ રીતે લડી શકું?
બાઇબલના ત્રણ સિદ્ધાંતો જે તમને લાલચનો સામનો કરવા મદદ કરી શકે.
યુવાનો ઈશ્વરમાં શ્રદ્ધા વિશે જણાવે છે
આ ત્રણ મિનિટના વીડિયોમાં અમુક યુવાનો જણાવે છે કે તેઓ કેમ માને છે કે એક સર્જનહાર છે.
શું ઈશ્વરમાં માનવું જોઈએ?
બે યુવાનોએ પોતાના સવાલોના જવાબ મેળવ્યા અને પોતાની શ્રદ્ધા મજબૂત કરી.
શ્રદ્ધા રાખવાના કારણો—ઉત્ક્રાંતિ થઈ કે કોઈકે બધું બનાવ્યું
ફેબયન અને મારીથ જણાવે છે કે સ્કૂલમાં ઉત્ક્રાંતિ વિશે શીખવામાં આવ્યું ત્યારે, તેઓએ કઈ રીતે શ્રદ્ધા જાળવી રાખી.
શ્રદ્ધા રાખવાના કારણો—અન્યાય પર પ્રેમની જીત
ભેદભાવથી ભરેલી દુનિયામાં પ્રેમ—આપણે કઈ રીતે મદદ કરી શકીએ?
શું બાઇબલની સલાહ મને મદદ કરી શકે?
જવાબ જાણશો તો જીવનમાં ખુશ રહેવા મદદ મળશે.
યુવાનો બાઇબલ વાંચવા વિશે જણાવે છે
ઘણાને વાંચવામાં કંટાળો આવે છે. પણ બાઇબલ વાંચવા આપણે જે મહેનત કરીએ છીએ, એનાથી ઘણા ફાયદા થાય છે. ચાર યુવાનો જણાવે છે કે બાઇબલ વાંચવાથી તેઓને કેવા ફાયદા થયા છે.
શ્રદ્ધા રાખવાના કારણો—ઈશ્વરના ધોરણો કે મારા વિચારો
યુવાનો જણાવે છે કે કઈ રીતે તેઓ ખરાબ પરિણામોથી બચી શક્યા.
મારી ભૂલોને કઈ રીતે સુધારી શકું?
એનો ઉપાય તમે ધારતા હોવ એટલો અઘરો નહિ હોય.
સૌથી ઉત્તમ જીવન
શું તમે જીવનમાં કંઈક મેળવવા માંગો છો? કેમેરુન પાસેથી સાંભળીએ કે નવી જગ્યાએ કઈ રીતે તેણે સાચી ખુશી અને સંતોષ મળ્યા.